Gujarati Status

Best Gujarati Status for Whatsapp Quotes (ગુજરાતી સ્ટેટ્સ)

Hi Kemcho,

Find the latest collection of  Best Gujarati Status in the Gujarati Language – Cool Gujarati Status in Gujarati Font. Also, in this collection, we have included Gujarati Love Status, Funny Gujarati Status, Gujarati Sad Status. So, enjoy the coolest collection of our Gujarathi Status 2017

તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ,
હ્રદય મા Block કરવાનુ Option નથી.

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…

આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો

 

ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે,
પણ ગમવા માટે એક જ કાફી છે

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે

સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય

કદી જો મારું દુઃખ કહેવું પડે છે,
તમારું નામ પણ લેવું પડે છે!

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ

કોઇ મસ્ત પળો ની મહેક જેવી છે તારી યાદ,
મઝા એ પણ છે એ સદાયે મહેકતી રહે છે

સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે

ડચો વાળેલો કાગળ નહીં, ખત છે,
તું ભલે ન વાંચે, મને લખવાની લત છે

અરે જોને રોજ ધબકતા ધબકારા,
મૂકે તુ જો હાથ થાય થોડા હાશકારા

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી

બોટલ માં હતી તો કેટલી શાંત હતી,
કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ

લાગણીઓ ની હત્યા ના આક્ષેપ કોના કોના પર લગાવું,
મને જ શોખ હતો સમજદાર બનવાનો!

લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે

આપે હંકાર્યો મારી જિંદગીનો રથ, આપનો હું કૃતાર્થ છું;
બાકી, હું ઇશ્કનાં કુરુક્ષેત્રમાં બધું જ હારી ગયેલ પાર્થ છું

મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે,
કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે

આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો
દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં

બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા આપણા લોકો મા છેએ બિજે ક્યાય નથી

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે
જે તારા વગર વીતે તે ઉમર
જે તારી સાથે વીતે એ જીંદગી

મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા,
ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય

પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી,
પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે

આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!

રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો “પડછાયો” હમેશા કાળો જ હોય છે

ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે

દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક,
એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે

કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે

આપ સૌ ને નવવર્ષ ની શુભકામના
નવવર્ષ ની સાથે સાથે “ગુજરાતી શાયરી” નો પરિવાર ૫૦૦૦ ને આંબી ગયો છે

આંખ માં આંજેલું કાજળ પ્રેમ પર કોઈ ની નજર લાગવા દેતું નથી

મીઠી વાતો Mail કરે છેરંગીન વાતો Share કરે છે,
ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે

થીંજી ગયો હતો હુંજાણે વર્ષો નાં વર્ષ થી
ભર શિયાળે ઓગળ્યો તારા હુંફાળા સ્પર્શ થી

એક નિર્દોષ સવાલ
આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને

અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી,
મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી

એતો કૃષ્ણ રહી શકે રાધા વગર,
હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર

વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને

નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે

મારી જોડણી માં ભૂલ હશે,
લાગણી માં નહીં

ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ; ચા સાથે શું લેશો ?
હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા ; જુના મિત્રો મળશે ?

અમે તમારી વાંસળીયો ને તમે અમારા કાન’
શ્યામ ઓ શામળીયા!

Gujarati Love Status, Funny Gujarati Status Messages, Gujarati Status Updates, Gujarati Status for fb, Gujarati Status for Facebook

We have tried our best to give you all the Cool Gujarati Status Messages – Gujarati Attitude Dialogue. So, just enjoy it and don’t forget to share with your friends and loves ones. Jalsa Karo 🙂

This website is owned and operated by Mukesh Mamtora. We are not associated with Whatsapp Inc. and its affiliated companies. All information provided on this website is for general information only and is not official information from Whatsapp Inc. @2017